શિવપુરી જિલ્લો
Appearance
શિવપુરી જિલ્લો | |
---|---|
ઉપર-ડાબેથી ઘડિયાળની દિશામાં: શિવપુરીમાં છત્રી, મહુઆ નગરા મંદિર, તેરહીમાં મંદિરો, માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, સૂર્ય મંદિર, સેસાઈ | |
મધ્ય પ્રદેશમાં શિવપુરી જિલ્લાનું સ્થાન | |
દેશ | India |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
સંભાગ | ગ્વાલિયર |
મુખ્યાલય | શિવપુરી |
વિસ્તાર | |
• Total | ૧૦૬૬૬ km2 (૪૧૧૮ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• Total | ૧૭૨૬૦૫૦ |
• ગીચતા | ૧૬૦/km2 (૪૨૦/sq mi) |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | ૬૩.૭૩ ટકા |
• લિંગ ગુણોત્તર | 1000 પુરૂષો ઉપર 877 સ્ત્રીઓ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
રાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત) | NH3 અને NH25 |
સરેરાશ વાર્ષિક વરસાદ | જુલાઈ થી સપ્ટેમ્બર mm |
વેબસાઇટ | shivpuri |
શિવપુરી જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો છે. શિવપુરી જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક નગર શિવપુરી ખાતે આવેલું છે. શિવપુરી જિલ્લો પોતાનામાં ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શિવપુરી જિલ્લામાં નારવરનો કિલ્લો કાલી સિંધની પૂર્વમાં છે, જે શિવપુરીથી લગભગ ૪૧ કિમી દૂર છે. નારવરનો કિલ્લો મધ્યકાલીન સમયનો છે.
સાખ્ય સાગર અને માધવ સાગર તળાવો ૧૯૧૮ માં માનેર નદી પર બનાવવામાં આવ્યા હતા, જે શિવપુરી માધવ રાષ્ટ્રીય ઉદ્યાનની જૈવવિવિધતામાં ફાળો આપે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |